sunny leone apologized to sunny deol in front of 400 people
  • Home
  • Photo Gallery
  • PHOTOS: સની લિયોનીએ બધાની સામે સની દેઓલની માફી માગી, કોની ભૂલ હતી એ ખબર છે?

PHOTOS: સની લિયોનીએ બધાની સામે સની દેઓલની માફી માગી, કોની ભૂલ હતી એ ખબર છે?

 | 12:01 pm IST

ઘણી વખત અભિનેત્રીઓ એવી વાત માટે અભિનેતાની માફી માંગતા હોય કે આપણે જાણીને નવાઈ લાગે. હાલમાં જ એક એવોર્ડ ફક્શનમાં એવી ઘટના જોવા મળી કે જેમાં બધા ચોંકી ગયા. થયું એવું કે ભોજપુરી સિનેમાનો એક એવોર્ડ પ્રોગ્રામ હતો અને એમાં સની લિયોની, સની દેઓલ તેમજ ઝરીન ખાન જેવા સેલેબ્સ બોલિવૂડમાંથી પણ પધાર્યા હતા.

ત્યારે 400 સેલેબ્સની વચ્ચે સની લિયોની સની દેઓલને બોલી કે સર હું તમારી માફી માંગુ છું. હું તમને સોરી કહું છું. આપણું નામ સરખું હોવાના કારણે અઢળક મીમ્સ અને જોક્સ વાયરલ થતાં રહે છે. આ સાંભળીને સની દેઓલ હસવા લાગ્યો. ઓડિયન્સે પણ આ વાત પર સની લિયોનીના વખાણ કર્યા અને તાળીઓ પાડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન