આ ક્યૂટ બાળકીનો છે આજે B'day, બોલિવૂડની છે ટોપની સ્ટાર - Sandesh
NIFTY 10,555.00 +28.80  |  SENSEX 34,387.73 +56.05  |  USD 65.7675 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • આ ક્યૂટ બાળકીનો છે આજે B’day, બોલિવૂડની છે ટોપની સ્ટાર

આ ક્યૂટ બાળકીનો છે આજે B’day, બોલિવૂડની છે ટોપની સ્ટાર

 | 9:17 am IST

બોલિવૂડની લેલા એટલે કે સની લિયોનીનો આજે જન્મદિવસ છે. સનીનો જન્મ 1981માં સર્નિયા ઓંટોરિયો, કેનેડામાં પંજાબી પરિવારમાં થયો હતો. સનીનું અસલી નામ કરણજીત કૌર છે, માત્ર 19 વર્ષની ઉંમરે સનીએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તમને જણાવી દઇએ કે, સની લિયોની જેવી જિંદગી જીવવી કોઇ સરળ વાત નથી. કારણ કે, પોર્ન સ્ટારનાં ઠપ્પા સાથે ભારતીય સિનેમામાં એન્ટ્રી લેવી એ કમજોર દિવવાળાનું કામ નથી. સનીએ વર્ષ 2012 પછી એક પણ વયસ્ક ફિલ્મમાં કામ નથી કર્યુ, તે હવે સંપૂર્ણ રીતે હિંદી ફિલ્મોમાં કામ કરી રહી છે. સનીનાં જન્મ દિવસે જોઇ લો તેનાં બાળપણની કેટલીક તસવીરો…