Sunny leone celebrated her dauther birthday see photo
  • Home
  • Photo Gallery
  • દત્તક લીધેલી દીકરીનો જન્મ દિવસ સનીએ એ રીતે ઉજવ્યો કે ફેન્સ બોલ્યા- ‘સલામ છે તને’

દત્તક લીધેલી દીકરીનો જન્મ દિવસ સનીએ એ રીતે ઉજવ્યો કે ફેન્સ બોલ્યા- ‘સલામ છે તને’

 | 3:40 pm IST

બોલિવૂડ હીરોઈન સની લિયોની આમ તો પોતાની આવનાર ફિલ્મોમાં વ્યસ્ત રહે છે. પરંતુ તે પરિવારને પણ સમય આપે છે અને પરિવારને એક માતા તરીકેની તમામ ખુશી આપી રહી છે. હાલમાં સનીની દીકરી નિશા સિંહના જન્મ દિવસની તસવીરો સામે આવી છે. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ સેલિબ્રેશનમાં સનીનો પુરો પરિવાર અને દોસ્તો પણ જોવા મળી રહ્યા છે.

સની લિયોનીએ ધુમધામથી દત્તક લીધેલી દીકરીનો જન્મ દિવસ ઉજવ્યો હતો કે જેના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ફોટો જોઈને ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે કે સની જેટલી સારી હીરોઈન છે એટલી જ સારી એક મા પણ છે.  તો કોઈએ કોમેન્ટ કરી કે, hands of you

સનીએ આ ખુશીના દિવસે સફેદ કલરનો ડ્રેસ પહેર્યો હતો. પાર્ટીની થીમ સનીના પતિએ ગોઠવી હતી એવી પણ ખબરો મળી છે. તો જુઓ અહીં એ સેલિબ્રેશનના ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન