sunny leone dinner date with husband viral photos
  • Home
  • Photo Gallery
  • PHOTOS: સન્ની લિયોનીએ પતિ સાથે શેર કરી તસવીરો, ડિનર પછી કરે છે કંઈક આવું

PHOTOS: સન્ની લિયોનીએ પતિ સાથે શેર કરી તસવીરો, ડિનર પછી કરે છે કંઈક આવું

 | 3:25 pm IST

સન્ની લિયોનીને બી ટાઉનની હોટ ગર્લમાંથી એક માનવામાં આવે છે. પછી ભલે તે ટ્રેડિશનલમાં હોય કે પછી વેસ્ટર્ન લૂકમાં. બધા જ કપડામાં તે હોટ અને કમાલ જ દેખાઈ છે. નેચરલ બ્યુટી સન્ની સાદાપણામાં પણ કેટલી હોટ દેખાઈ એનો પુરાવો હાલમાં જ જોવા મળ્યો હતો.

સન્ની મુંબઈમાં પોતાનાં પતિ ડેનિયલ સાથે ડિનર પર ગઈ હતી. ત્યાં લોકો એને જોતા જ રહી ગયાં. સન્નીનાં ફિગરને હાઈલાઈટ કરતી આ આઉટફિટ સન્નીને સેક્સી લૂક આપતી હતી અને સન્ની નેચરલ લુકમાં પણ જલવો બતાવતી હતી. તેમાં પણ તેમની સ્માઈલ તેની ખુબસુરતીમાં વધારો કરતી હતી. તો જુઓ તેનાં ડિનર પછીનાં નેચરલ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન