સની લિયોનીનું બોલ્ડ ફોટોશૂટ, આ Photos જોઈ તમે નજર નહિ હટાવી શકો – Sandesh
NIFTY 10,411.55 +33.15  |  SENSEX 33,908.85 +134.19  |  USD 64.4350 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સની લિયોનીનું બોલ્ડ ફોટોશૂટ, આ Photos જોઈ તમે નજર નહિ હટાવી શકો

સની લિયોનીનું બોલ્ડ ફોટોશૂટ, આ Photos જોઈ તમે નજર નહિ હટાવી શકો

 | 11:58 am IST

 

બોલિવુડી સૌથી હોટ એક્ટ્રેસ સની લિયોની એકવાર ફરીથી ચર્ચામાં છે. હાલમાં જ તેણે એવું ફોટોશૂટ કરાવ્યું છે, જેને જોઈને તમે તમારી નજર નહિ હટાવી શકો. સની લિયોનીએ પહેલાવીર આ પ્રકારનું ફોટોશૂટ કરાવ્યું છે. સની લિયોની હંમેશા બિકીની કે ખુલ્લા ખુલ્લા કપડામાં નજર આવતી હોય છે. પરંતુ આ ફોટોશૂટમાં તેનું ડ્રેસિંગ લાજવાબ છે. સનીએ જાણીતી ફેશન મેગેઝીન FHM માટે આ ફોટોશૂટ કરાવ્યું છે.