સનીએ રેડ ગાઉનમાં જબરદસ્ત બોલ્ડ પોઝ આપ્યાં, તસવીરો જોઈ ફેન્સ દિલ હારી બેઠાં!
સની લિયોની(Sunny Leone) બોલિવૂડની સૌથી હોટ અને હસીન અભિનેત્રીઓમાંની એક છે. તેની અદાઓ દેશ અને દુનિયામાં ફેમસ છે અને તેનું ફેન ફોલોઈંગ પણ ચારેકોર છે. સની લિયોની તેના ફેન્સ માટે અવાર નવાર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે અને એ જ રીતે આ વખતે પણ નવી તસવીરો શેર કરી છે. હવે આ ગ્લેમરસ તસવીરો ભારે વાયરલ થઈ રહી છે.
સની લિયોની આ તસીરોમાં લાલ કલરના ગાઉનમાં જોવા મળી રહી છે. આ આઉટફિટમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. સનીના આ ફોટો પર ફેન્સ પણ ખુબ પ્રેમ આપી રહ્યા છે. લાઈક્સ અને કોમેન્ટનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. સનીના એક્સપ્રેશન પણ ખરેખર જોવા જેવા છે. તો જુઓ અહીં આ વીડિયો….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન