Photos: સનીએ પૂલમાં એવા આકર્ષક પોઝ આપ્યા, જોનારા જોતા જ રહી ગયા
સની લિયોન (Sunny Leone) હાલમાં એક ફોટોશુટ કરાવી ચર્ચામાં છવાઇ ગઇ છે. સનીનો આ આકર્ષક અંદાજ સૌ કોઇને પસંદ આવી રહ્યો છે. તસવીરો જોઇને તમન અંદાજ આવી જશે કે સની splitsvilla x3 માટે આ તૈયારી કરી રહી છે. સનીએ મજેદાર કેપ્શન લખ્યુ છે.
આ ફોટોશુટ હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યુ છે જેમાં સનીએ પુલની અંદર આકર્ષક પોઝ આપ્યા છે. ફોટોશુટમાં સનીએ સન ગ્લાસીસ પહેર્યા છે અને પીળા રંગનુ આઉટ ફૂટ પહેર્યુ છે.
સની લિયોન તેની આગામી ફિલ્મ જે એક કોમેડી ફિલ્મ કોકા કોલા, રંગીલા અને વીરમાદેવીમાં જોવા મળશે. આ સાથે જ સની એમએક્સ પ્લેયર પર રિલીઝ એક્શન સીરીઝ અનામિકામાં જોવા મળશે. દર્શકો સનીને જોવા આતુર રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન