Sunny Leone re-enacted magic, shared some beautiful photos with bathtub
  • Home
  • Featured
  • સની લિયોનીએ સોશિયલ મીડિયામાં લગાવી આગ, બાથટબ સાથે શેર કર્યા હોટ અને સુંદર ફોટો

સની લિયોનીએ સોશિયલ મીડિયામાં લગાવી આગ, બાથટબ સાથે શેર કર્યા હોટ અને સુંદર ફોટો

 | 11:54 am IST

બોલિવૂડ અભિનેત્રી સની લિયોનીની અદાઓની સમગ્ર દૂનિયા દિવાનીછે. સની સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. પોતાની ખૂબસૂરતી અને અભિનય દ્વારા સની લિયોનીએ ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. સનીએ આ વખતે બાથટબ ઉપર બેસીને પાડેલા પોતાના ફોટો શેર કર્યા છે.  જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ફોટોમાં સની લિયોની વાઈટ શોર્ટ ડ્રેસમાં નજરે પડી રહી છે. જેમાં તે ખુબ જ સૂંદર લાગી રહી છે. આ ફોટોને સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

બોલિવૂડમાં સનીએ કેટલીક ફિલ્મો અને આઈટમ સોન્ગ કર્યા છે. સની લિયોની સોશિયલ મીડિયા ઉપર ખુબ જ લોકપ્રિય છે. તો આવો જોઈએ કેટલાક હોટ અને સુંદર PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન