Sunny Leone shared a hot and glamorous photo in a red short dress
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS : સની લિયોનીએ સોશિયલ મીડિયામાં રેડ કલરના શોર્ટ ડ્રેસમાં પોસ્ટ કર્યા ફોટો, ધડાધડ વાયરલ

PHOTOS : સની લિયોનીએ સોશિયલ મીડિયામાં રેડ કલરના શોર્ટ ડ્રેસમાં પોસ્ટ કર્યા ફોટો, ધડાધડ વાયરલ

 | 2:02 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) સની લિયોની (Sunny Leone) હોલી ડેના મૂડમાં નજરે પડી રહી છે. હાલમાં જ સનીએ એક પોસ્ટ કરી છે. જેમાં તે લાલ રંગના શોર્ટ ડ્રેસમાં પોઝ આપતી નજરે પડી રહી છે. તેને જોઈને ખ્યાલ આવે છે કે તે સની અત્યારથી જ ક્રિસમસ સેલિબ્રેશનની તૈયારી કરવાના મૂડમાં છે. સની આ સમયે Los Angelesમાં છે. તે પોતાના પરિવારની સાથે પોતાનો સમય વિતાવી રહી છે. સનીના આ હોટ ફોટો ખુબજ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ શેર અને પસંદ કરી રહ્યા છે. જુઓ PHOTOS….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન