પતિ સાથે રજાઓ માણી રહેલી સની લિયોનીએ સોશિયલ મીડિયામાં શેર કરી આવી તસવીરો - Sandesh
  • Home
  • Photo Gallery
  • પતિ સાથે રજાઓ માણી રહેલી સની લિયોનીએ સોશિયલ મીડિયામાં શેર કરી આવી તસવીરો

પતિ સાથે રજાઓ માણી રહેલી સની લિયોનીએ સોશિયલ મીડિયામાં શેર કરી આવી તસવીરો

 | 6:09 pm IST

બોલિવૂડ અભિનેત્રી સની લિયોની હાલમાં તેનાં પતિ અને પરિવાર સાથે મેક્સિકોમાં રજાઓ માણી રહી છે. મેક્સિકોનાં કેનકુનમાં તે હાલમાં સમય ગાળી રહ્યાં છે. અહીં તે પતિ ડેનિયલ વેબર સાથે છે. આ તમામ તસવીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરી છે.