sunny leone shared photos on instagram going viral during lockdown
  • Home
  • Featured
  • લોકડાઉન વચ્ચે સની લિયોની બોલ્ડ થઈ, PHOTOS શેર કરીને કહ્યું-મને ઘુરીને જોવાની છૂટ છે!

લોકડાઉન વચ્ચે સની લિયોની બોલ્ડ થઈ, PHOTOS શેર કરીને કહ્યું-મને ઘુરીને જોવાની છૂટ છે!

 | 10:53 am IST

બોલિવૂડમાં પોતાની બોલ્ડનેશ માટે જાણીતી અભિનેત્રી સની લિયોનીએ હાલમાં એકવાર ફરીથી ફોટોના કારણે ચર્ચામાં આવી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોઝ શેર કર્યા છે. તેમાં તે બિકિની પહેરેલી જોવા મળી રહી છે. સની લિયોનીએ શેર કરેલી તસવીર હાલમાં ખુબ વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં સની ઓરેન્જ કલરની બિકિનીમાં જોવા મળી રહી છે. એની ઉપર સફેદ કલરનું લેસ ક્રોપ ટોપ પણ પહેરેલું છે. આ ફોટો શેર કરીને સની લિયોનીએ લખ્યું કે, ઘુરવું ઠીક છે, સમરના 21 દિવસ…

સનીઓ આ બોલ્ડ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે ક્વીન ઈઝ બેક. આ સિવાય પણ સની લિયોનીએ કેટલીક બિકિની તસવીરો શેર કરી છે કે જે વાયરલ થઈ રહી છે. તો જુઓ સનીના કેટલાક હોટ અને બોલ્ડ ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન