NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સની લિયોનની Private તસવીરો સોશિયલ મીડિયામાં થઇ વાઇરલ

સની લિયોનની Private તસવીરો સોશિયલ મીડિયામાં થઇ વાઇરલ

 | 1:57 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની એક વખત ફરીથી તેના પતિ ડેનિયલ બીવરની સાથે તસવીરને લઇ ચર્ચામાં છે. ખરેખર  સની લિયોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમા તે પોતાના પતિ ડેનિયલને કીસ કરતી નજર આવી રહી છે. સની લિયોનની આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. સની હાલમાં એમટીવીનાં પ્રખ્યાત શો સ્પ્લિટસવિલાનાં શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ શૂટિંગની તસવીરો સોશિયલ મીડિયામાં આવી હતી.

Came all the way from Mumbai to see me in the jungle!! @dirrty99 14hr journey! So sweet.

A post shared by Sunny Leone (@sunnyleone) on

સની લિયોની વિશે કહેવામાં આવે છે કે, તે હાલમાં જ વેજીટેરિયન બની છે. તેને વેજીટેરિયન બન્યા બાદથી તેને પોતાના શરિરમાં આવેલ બદલાવ વિશે વાત કરી છે.”મેં એવુ નોટિસ કર્યુ છે કે, વેજીટેરિય બન્યા બાદ હું ખુબ જ ઉર્જાવાન અનુભવી રહી છુ.”

Moments!! Amazing moment! @dirrty99

A post shared by Sunny Leone (@sunnyleone) on

સની લિયોનીએ હાલમાં જ પ્રિયંકા ચોપડાનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પર શોર્ટ ડ્રેસ પહેરવા પર પોતાનું સમર્થન કર્યુ હતું. મુલાકાત દરમિયાન પ્રિયંકા શોર્ટ ડ્રેસ પહેરીને ગઇ હતી. જેના કારણે પ્રિયંકાને ટ્રોલ કરવામાં આવી હતી.