Sunny Leone's son gets mistaken for Taimur Ali Khan of Noah
  • Home
  • Photo Gallery
  • તૈમૂરને પણ ટક્કર મારે તેવો છે સન્ની લિયોનીનો પુત્ર, તસવીરો જોઇને તમે પણ રહી જશો આશ્વર્યચકિત

તૈમૂરને પણ ટક્કર મારે તેવો છે સન્ની લિયોનીનો પુત્ર, તસવીરો જોઇને તમે પણ રહી જશો આશ્વર્યચકિત

 | 11:07 am IST

નવાબ ખાનદાનનાં શાહજદે તૈમુર અલી ખાન હાલનો સૌથી ચર્ચિત સ્ટાર કિડ છે. તૈમૂરે દરેકને પોતાની ક્યૂટનેશથી બધાને દિવાના બનાવી દિધા છે, જેવી રીતે તૈમૂર કેમેરોને જોઈને હાથ હલાવે છે તેને જોવા માટે જ લોકોની ભીડ ઉમટી પડે છે. જો તમને પણ તૈમૂર અલી ખાન ખુબ પસંદ છે તો જરૂર તમારે સન્ની લિયોનનો છોકરો નોહા પણ પસંદ આવશે, કેમકે નોહા એકદમ તૈમૂરની જેવો જ દેખાય છે.  જેની તસ્વીરો તાજેતરમાં ચર્ચાનો વિષય બની છે.

તાજેતરમાં જ એક તસ્વીર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમાં સન્ની લિયોને પોતાનો છોકરો નોહાને ખોળામાં લઈ રાખ્યો છે. તે તસ્વીરમાં ખાસ વાત એ છે કે તેમાં નોહા એકદમ તૈમૂર અલી ખાનની જેમ નજરે પડી રહ્યો છે. તસ્વીરને જોઈને કોઈપણ વિચારવા લાગશે કે આ સન્ની લિયોનનો છોકરો છે કે તૈમૂર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન