Sunny Shared a Hilarious Video on her Instagram Handle
  • Home
  • Videos
  • Featured Videos
  • મસ્તીખોર સની લિયોનને પોતાની જ મસ્તી પડી ભારે… વીડિયો વાયરલ

મસ્તીખોર સની લિયોનને પોતાની જ મસ્તી પડી ભારે… વીડિયો વાયરલ

 | 10:24 pm IST

બોલિવુડ અભિનેત્રી સની લિયોની સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. પોતાના ફેન્સ સાથે તેની હળવી ક્ષણોને પણ શેર કરતી રહે છે. એટલા માટે તે સોશિયલ મીડિયા પર છવાયેલી જ રહે છે. હાલમાં જ તેણે પોતાના સત્તાવારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

જેમાં તે સ્વિમિંગ પુલ કિનારે પોતાનાં મિત્રો સાથે પંજાબી ગીત પર ડાંસ કરી રહી હતી, ત્યારે અચાનક સનીએ પોતાનાં મસ્તીખોર અંદાજમાં એક યુવકને પુલમાં ધક્કો મારી દીધો.

જોકે આ વીડિયોમાં જોવા જેવી એ થાય છે કે જેવી સની પોતાના એક મિત્રને ઉલ્લું બનાવીને પુલમાં ધક્કો મારે છે કે પાછળથી અન્ય એક યુવાને સનીને પાણીમાં ધક્કો મારી દે છે. એટલે કે સની પોતાની જ જાળમાં ફસાઇ જાય છે.