Sunny's future is in trouble, Look at the photos of this model!
  • Home
  • Photo Gallery
  • સન્નીનું ભવિષ્ય મુશ્કેલીમાં, આ મોડલનાં PHOTOS જોઈ લિયોનીની અદાને ઠુકરાવશો!

સન્નીનું ભવિષ્ય મુશ્કેલીમાં, આ મોડલનાં PHOTOS જોઈ લિયોનીની અદાને ઠુકરાવશો!

 | 12:53 pm IST

આજે એવી યુવતી વિશે જાણકારી આપીશું જેના જાણીને તમે ચોંકી જશો. તે છે સુંદર મોડલ સાક્ષી મલિક. સાક્ષીએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી શરૂ કરી હતી. તેની સિવાય તે ફેશન ડિઝાઈનિંગ તેમજ એક્ટિંગ પણ કરે છે. સાક્ષીએ સોનૂ કે ટીટૂની સ્વીટી ફિલ્મમાં ડેબ્યૂ પણ કર્યું છે. તેની હોટ તસ્વીરો ઈન્ટરનેટ પર ખુબ ઝડપથી વાઈરલ થતી રહેતી હોય છે. તેની સુંદર તસ્વીરો જોઈને તમે તેના ફેન્સ થઈ જશો. સૂત્રો મુજબ મોડલ મિસ દિલ્હીનો એવોર્ડ પણ પોતાના નામે કરી ચૂકી છે.

તે પોતાના મોડલિંગ ફોટોગ્રાફને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. ફેન્સ તરફથી તેને હજારો લાઈક્સ અને કમેન્ટ્સ પણ મળે છે. તે પોતાની મોડલિંગ ક્ષેત્રે ખુબ એક્ટિવ રહે છે સાથે જ ઈન્ટરનેટ પર પણ ખુબ એક્ટિવ રહેતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન