supermodel bar refaeli sentenced to 9 months community service in tax
  • Home
  • Featured
  • PHOTOS: સુપર સ્ટાર મોડેલને કોર્ટે 9 મહિનાની સજા ફટકારી, 10 મિલિયન ડોલરનો હતો મામલો

PHOTOS: સુપર સ્ટાર મોડેલને કોર્ટે 9 મહિનાની સજા ફટકારી, 10 મિલિયન ડોલરનો હતો મામલો

 | 3:48 pm IST

સુપરમોડેલ બાર રેફેલીને ટેક્સ ચોરીના આરોપમાં એક ઈજરાયલી અદાલતે 9 મહિના સુધી સામુદાયિક સેવા કરવાની સજા આપી છે. તો વળી એની મા અને એજન્ટ જિપી રેફેલીને 16 મહિનાની જેલની સજા સંભળાવી છે. બાર રેફેલી અને એમની માતાને જુલાઈમાં 10 મિલિયન ડોલરની આવક પર ટેક્સ ચોરીના આરોપમાં દોષી ઠેરાવવામાં આાવ્યા હતાં.

રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો બાર અને જિપ્પીએ જુનમાં આ અરજી પર બબાલ કરી હતી. જેના કારણે તેને 1.5 મિલિયન ડોલરનો દંડ આપવો પડ્યો હતો. અને તે ટેક્સ આપવાનો હતો કે જેની તેણે ચોરી કરી હતી. ફોટોમાં પણ મોડેલ અને તેની માતા કોરોનાના કારણે માસ્ક પહેરીને જોવા મળી હતી. એની સાથે બારના પિતા રફી અને તેના વકીલ પણ હતા. આ ખબર સામે આવ્યા બાદ બાર રેફેલીના ફેન્સ ઘણા દુખી છે. પરંતુ આ સાથે જ તેના અમુક ફોટો વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન