|
એક બૂકીનો લાઇવ ઇન્ટરવ્યૂ
(મસ્તીનાં પૂર)
|
|
આઈપીએલના ફિક્સિંગ કાંડથી ક્રિકેટની હાલત તદ્દન મહાભારતની દ્રૌપદી જેવી થઈ ગઈ છે. અને આ વસ્ત્રહરણ કરનાર દુશાસનો એટલે સટ્ટો રમતાં બૂકીઓ, લ્યો વાંચો ....
|
|
18/06/2013
|
| |
| |
|
|
|
|
|
|
ગ્લોબલ પીસઃ ભારત ટાંય ટાંય ફીસ્સ
(વિગતવાર)
|
|
'વસુધૈવ કુટુંબકમ' જેવા આદિસૂત્રનો જનક ભારત સુપરપાવર બનવા તત્પર છે પણ ગ્લોબલ પીસ ઇન્ડેક્સના આંકડાઓ દેશની ધરોહર અને ધખના સામે આંગળી ચીંધે છે. શાંતિ સૂચકાંકમાં આપણો છેક ૧૪૧મો નંબર ચિંતાજનક છે
|
|
18/06/2013
|
| |
| |
|