Nov 22,2014 11:04:38 PM IST

Supplements > Nakshatra

 
ગ્રહો દ્વારા પેદા થતી સમસ્યાઓને દૂર કરવાના ઉપાય
બાળક ઊંઘમાં ઝબકતું હોય તો આટલું કરો
જીવનોપયોગી જૈન મંત્રો
આર્થિક ભીંસ અનુભવાશે
લહેરાતા વાળ પરથી વ્યક્તિત્વ જાણો
વર્તમાન અને ભવિષ્યને સુખમય બનાવતા રત્નો
 
સફળતાઓમાં દિશાઓનું મહત્ત્વ  
કુલ આઠ દિશાઓ છે જેમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ મુખ્ય ચાર દિશાઓ છે. તેમજ ઇશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય એમ ચાર વિદિશાઓ કે ખૂણા છે. આ આઠેય દિશાઓની સાથોસાથ ઘરના કેન્દ્ર સમા બ્રહ્મસ્થાનનું પણ એટલું જ મહત્ત્વ છે.
13/11/2014
 
 
ઉન્નતિના દ્વાર ખોલતી વાંસળી  
ફેંગશૂઈમાં વાંસળીને ઉન્નતિ અને પ્રગતિની સૂચક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાની સાથે સાથે શુભતા પણ વધે છે. વાંસળી ઘરમાં રહેલા વાસ્તુદોષને પણ દૂર કરે છે. વાંસળીને ઘરમાં ક્યાં અને કેવી રીતે રાખવી તે જાણીએ.
13/11/2014
 
 
ગુરુને અશુભમાંથી શુભ બનાવવો છે?  
જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને સૌથી વધારે મહત્ત્વનો માનવામાં આવે છે. ગુરુ (બૃહસ્પતિ)ને દેવતાઓના ગુરુ જણાવાયા છે. ગુરુ ધન તથા મીન રાશિના સ્વામી છે. નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને પુનર્વસુ, વિશાખા, પૂર્વાભાદ્રપદ એમ ત્રણ નક્ષત્રોના સ્વામી માનવામાં આવ્યા છે.
13/11/2014
 
 
અજાણી વ્યક્તિઓથી સાવધાન રહેજો  
આ પખવાડિયામાં ૧૩ સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ પુષ્ય નક્ષત્ર છે. ૧૪ નવેમ્બર ને શુક્રવારના રોજ કાલભૈરવ જયંતી છે. ૧૬ નવેમ્બરના રોજ સૂર્ય વૃશ્ચિક રાશિમાં સાંજના ૧૮:૦૩ કલાકે પ્રવેશ કરશે. ૨૦ સપ્ટેમ્બરના રોજ બુધનો અસ્ત ચાલુ થશે.
13/11/2014
 
 
Next >>
Most Popular
Columns/Editorial
Opinion Poll

ગુજરાત શહેરની પાલિકાઓમાં પ્રજાના સેવક એવા કોર્પોરેટર્સની ગુંડાગર્દી શું યોગ્ય છે?Vote | Reset
Results | Previous Results
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com