|
|
|
|
|
નાટક
|
|
''મમ્મીજી, શાંત થાઓ. કામ કરવાથી તો શરીર સારંુ રહે. બેઠાડું જીવન તો અનેક રોગ નોતરે. અને ઘરનું કામ તો સૌએ હળીમળીને જ કરવાનું હોય ને! શું કહો છો દીદી? હા, તમારી તબિયત સારી ન હોય તો વાત જુદી પરંતુ ...
|
|
17/05/2013
|
| |
| |
|
|
સુખની શોધ
|
|
જે માનવી નાના બનાવોને અવગણીને સુખની શોધ પાછળ ભમ્યા કરે છે તેને કદાચ સુખના સાચા સ્વરૂપની ખબર નથી! માનવીની કરુણતા એ છે કે તે નજીક પડેલી આનંદની પળોને જીવી શકતો નથી. સુખ માટે દૂર ભમ્યા કરે છે....
|
|
17/05/2013
|
| |
| |
|
|
કેન્સર અને આહાર
|
|
પોષણયુક્ત ખોરાક લેવાથી કેન્સર થવાની સંભાવનાને ઓછી કરી શકાય છે. હકીકતમાં કેન્સરને રોકવા માટે પોષણ માર્ગર્દિશકા હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા રોગો અટકાવવા માટેની માર્ગર્દિશકા જેવી જ હોય છે.
|
|
17/05/2013
|
| |
| |
|
|
થાઈરોઈડને કારણે ખરતાં વાળ
(બ્યૂટી ક્વેરી)
|
|
મને થાઈરોઈડ છે. મારા વાળ ખૂબ ખરે છે. મેં આ સમસ્યા દૂર કરવા ઘણા ઉપાય કર્યા, આહારની ટેવો પણ સુધારી, પરંતુ કોઈ ફરક નથી દેખાતો. મારે શું કરવું? મને યોગ્ય ઉપાય બતાવશો.
|
|
17/05/2013
|
| |
| |
|
|
|
|
|
Next >>
|
|
|
|
|