Surabhi Chandana shared a hot and glamorous photo on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નાગિનનું પાત્ર ભજવી રહેલી સુરભિ ચંદનાના હોટ અને બોલ્ડ ફોટો થયા વાયરલ, ગ્લેમરસ અંદાજ લોકોને આવ્યો પસંદ

નાગિનનું પાત્ર ભજવી રહેલી સુરભિ ચંદનાના હોટ અને બોલ્ડ ફોટો થયા વાયરલ, ગ્લેમરસ અંદાજ લોકોને આવ્યો પસંદ

 | 9:32 pm IST
  • Share

નાગિન 5  (Naagin 5) માં ઈચ્છાધારી નાગિનનું પાત્ર નિભાવનારી સુરભિ ચંદના (Surbhi Chandna) આજકાલ સોશિયલ મીડિયા (Social Media) માં ખુબ ચર્ચામાં છે. તમે જાણો છો કે સુરભિ ચંદના(Surbhi Chandna)ના નાગિન વાળા પાત્રને ચાહકો તરફથી ખુબ જ પસંદ કરવામાં આવ્યું છે. અભિનેત્રી પણ સોશિયલ મીડિયા (Social Media) દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ સુરભિએ એક ફોટોશૂટ (PhotoShoot) કરાવ્યું છે. જે તેણે સોશિયલ મીડિયા (Social Media)માં શેર કર્યો છે. જેને પર લોકો ખુબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ PHOTOS…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન