સુરતમાં ખૂબસુરત હસિનાનો ખૌફ, હથિયાર સાથે ફરી રહી છે યુવતી, જુઓ VIDEO - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતમાં ખૂબસુરત હસિનાનો ખૌફ, હથિયાર સાથે ફરી રહી છે યુવતી, જુઓ VIDEO

સુરતમાં ખૂબસુરત હસિનાનો ખૌફ, હથિયાર સાથે ફરી રહી છે યુવતી, જુઓ VIDEO

 | 5:29 pm IST

સોસિયલ મીડિયા ઉપર એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે એમ એક યુવતી હાથમાં હથિયાર લઇને જાહેરમાં ફરે છે. સુરતના વરાછા વિસ્તારમાં આ યુવતી જાહેરમાં હથિયાર લઇને ફરે છે. માનવામાં આવી રહ્યું છે કે આ અસ્મિતા નામની યુવતી લોકોને ડરાવવા માટે હથિયાર સાથે ફરે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે અસ્મિતા નામની આ યુવતીને સ્થાનિક લોકો ફુલનથી ઓળખે છે. આ વિસ્તારના લોકોમાં આ ખૂબસુરત હસીનાનો ખૌફ જોવા મળી રહ્યો છે.