The girl IAS coaching left the coaching and the saiyam way
  • Home
  • Videos
  • Featured Videos
  • ગોલ્ડ મેડાલિસ્ટ યુવતી IASનું કોચિંગ છોડી સંયમના માર્ગે, જુઓ Video

ગોલ્ડ મેડાલિસ્ટ યુવતી IASનું કોચિંગ છોડી સંયમના માર્ગે, જુઓ Video

 | 2:56 pm IST

સુરત શહેરમાં વધુ એક યુવતી દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે ચાલવા જઈ રહી છે. IAS બનવાનો લક્ષ્ય ધરાવતી ધરતી જૈને દિલ્હી ખાતે ચાલી રહેલો અભ્યાસ છોડી દીક્ષા લેવાનો પ્રણ લીધો છે. જો કે ધરતી 2 વાર ગોલ્ડ મેડલ હાંસલ કરી ચુકી છે. ત્યારે આવો જોઇએ સંયમના માર્ગે યુવાધન.