Surat Girl Ghost Prank Video Viral on Social Media
  • Home
  • Featured
  • Video: સુરતમાં અડધી રાત્રે યુવતી બૂમો પાડી ઊંધા પગે દોડવા લાગી, બીકના મારે લોકો એકબીજા પહેલાં ભાગ્યા

Video: સુરતમાં અડધી રાત્રે યુવતી બૂમો પાડી ઊંધા પગે દોડવા લાગી, બીકના મારે લોકો એકબીજા પહેલાં ભાગ્યા

 | 2:13 pm IST

સુરતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી બૂમો પાડી રાત્રિના સમયે ઊંઘી દોડતી જાય છે. આ સમયે રસ્તા પરથી પસાર થતાં લોકો યુવતીને જોઈ ગભરાઈ જાય છે. અને જાણે કે યુવતીનાં શરીરમાં ભૂતિયા આત્મા હોય તેમ તેને જોઈ દોડવા લાગે છે. વાઈરલ વીડિયો સુરતના નામે ફરતો થયો છે. પણ તે ચોક્કસ સુરતનો છે કે નહીં તે અંગે હજુ કોઈ પુષ્ટિ થઈ નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આ વીડિયો એક પ્રેન્ક હોવાનું લાગી રહ્યું છે. આ વીડિયોએ સુરતમાં લોકોની ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન