સુરતમાં પૂરપાટ જતી કારે ગરીબ પરિવારને લીધો અડફેટે, જુઓ CCTV

876

સુરતમાં ગત 15મી તારીખના રોજ હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં બાઈક અને પછી કાર ચાલકે એક જ પરિવારના 3 લોકોને અડફેટે લીધા હતાં. જેમાં પરિવારે અલથાણા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ પર આક્ષેપ કર્યો હતો કે તેમને પરિવાર સાથે ખરાબ વર્તાવ કર્યો છે.