Surat: Mama-nephew pair cheating people in police custody
  • Home
  • Videos
  • Featured Videos
  • સુરતઃ લોકોને ઠગતી મામા- ભાણેજની જોડી પોલિસના સકંજામાં

સુરતઃ લોકોને ઠગતી મામા- ભાણેજની જોડી પોલિસના સકંજામાં

 | 10:09 am IST
  • Share

સુરતમાં ગઠિયાઓ વધુ પૈસા કમાવાની લાલચમાં સામાન્ય લોકોને શિકાર બનાવે છે. કોઈ ને કોઈ બહાને લોકોને ઠગતા ગઠિયાઓની સુરતમાં કમી નથી.  સુરત પોલીસે એવા મહાઠગ મામા-ભાણેજની જોડી ઝડપી પાડી છે જે સામાન્ય લોકોને શિકાર બનાવી ઠગાઈ કરતા હતા. કેવી રીતે જુઓ મામા-ભાણેજની ગુનાહિત કહાની. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો