Surat Police Jawan saved Two Women who cross Track
  • Home
  • Featured
  • સુરતઃ જોયા વગર ટ્રેક પરથી પસાર થતી બે મહિલાઓ માટે દેવદૂત બન્યો આ જવાન, જુઓ સીસીટીવી વીડિયો

સુરતઃ જોયા વગર ટ્રેક પરથી પસાર થતી બે મહિલાઓ માટે દેવદૂત બન્યો આ જવાન, જુઓ સીસીટીવી વીડિયો

 | 10:36 pm IST

સુરતના કીમ રેલવે સ્ટેશને ટ્રેક પર 2 મહિલાઓ જોયા વગર રેલવે ફાટક ક્રોસ રહી હતી અને તે સમયે જ પૂરપાટ ઝડપે ટ્રેન આવી રહી હતી. પણ રેલ્વે સ્ટેશન પર હાજર પોલીસ જવાને આ દ્રશ્યો જોયા બાદ તે તરત જ મહિલાઓ પાસે દોડી ગયો હતો. અને બંને મહિલાઓને પોતાની સતર્કતાથી બચાવી લીધી હતી. સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. આ બહાદૂર જવાનને બાદમાં સન્માનિત કરવામાં આવ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન