સુરતઃ પાંચમાં માળેથી પટકાતી મહિલાને પકડવા ગયા લોકો પણ..., જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતઃ પાંચમાં માળેથી પટકાતી મહિલાને પકડવા ગયા લોકો પણ…, જુઓ વીડિયો

સુરતઃ પાંચમાં માળેથી પટકાતી મહિલાને પકડવા ગયા લોકો પણ…, જુઓ વીડિયો

 | 5:21 pm IST

સુરતમાં પોતાના પતિનું અકસ્માતમાં મોત થયા બાદ પત્નીએ પાંચમાં માળેથી મોતની છલાંગ લગાવી હતી. મહિલા જ્યારે છલાંગ લગાવતી હતી ત્યારે નીચે ઊભેલા લોકોએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેમનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તો ચાલો જોઇએ આ વીડિયો