Surat's Varachha Video of the bhajiya party going viral
  • Home
  • Featured
  • પોલીસને ગંભીરતાથી ન લેનારા હોંશિયાર લોકો સુરતનો વીડિયો જોઈ લો, ભજીયા પાર્ટીનો પર્દાફાશ થયો

પોલીસને ગંભીરતાથી ન લેનારા હોંશિયાર લોકો સુરતનો વીડિયો જોઈ લો, ભજીયા પાર્ટીનો પર્દાફાશ થયો

 | 2:43 pm IST

હાલમાં કોરોનાના કારણે આખા દેશમાં લોકડાઉન છે અને ગુજરાતમાં પણ પોલીસ તેનું પાલન કરાવી રહી છે. પરંતુ અમુક લોકો હોશિંયાર થઈ ગયા છે અને એને એમ કે પોલીસ અમને નહીં પકડી શકે. પરંતુ ગુજરાત પોલીસ પણ થોડી જેમતેમ છે. સુરતમાં જ્યાં જ્યાં ભજીયા પાર્ટી થતી એ મામલો સામે આવ્યો છે અને પોલીસે આવા લોકોને પકડી પાડ્યા હતા.

સુરતના વરાછા વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે અને જેમાં ભજીયા પાર્ટીનો પર્દાફાશ થયો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો લોકો કેવી રીતે ટોળે વળીને મોજથી ભજીયા પાર્ટી કરી રહ્યા છે. પરંતુ જેવું જ ડ્રોન દેખાયું કે લોકો આમતેમ ભાગવા લાગ્યા અને વીડિયો વાયરલ થઈ ગયો. તો જુઓ અહીં આ સુરતની ભજીયા પાર્ટીનો વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન