સુરભી જ્યોતિએ શેર કરી નવી સુંદર તસવીરો, હોટ અવતારમાં અભિનેત્રીની અદા પર સૌ કોઈ ફિદા!
ઇન્સ્ટાગ્રામ પર 4 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવનારી અભિનેત્રી સુરભી જ્યોતિ હાલમાં તેની નવી તસવીરોને લઈને ખુબ ચર્ચામાં છે. સુરભી ‘કુબુલ હૈ’ અને ‘નાગિન 3’ માં નાગરાણી બેલામાં ઝોયાના પાત્ર માટે જાણીતી છે. હાલમાં સુરભી જ્યોતિ પોતાની અદભૂત તસવીરો અને ફોટોશૂટથી ઈન્સ્ટાગ્રામ પર ચર્ચાઈ રહી છે. આ પહેલા સુરભીએ તેની દુબઇ વેકેશનમાંથી કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
સુરભી પોતાના ફેશનેબલ ફોટોશૂટ, ટ્રાવેલ ડાયરીઓ અને સ્ટાઇલ ટીપ્સ શેર કરતી રહે છે. સુરભી પંજાબના જલંધરની છે અને અંગ્રેજીમાં માસ્ટર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી છે. સુરભીએ થિયેટર અને પ્રાદેશિક ફિલ્મોમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેણે રેડિયો જોકી તરીકે પણ કામ કર્યું છે. સુરભી જ્યોતિએ ‘ઇક કુડી પંજાબ દી’, ‘રૌલા પાઈ ગયા’ અને ‘મુંડે પટિયાલા દે’ જેવા પંજાબી ટીવી શોઝમાં પણ કામ કામ કર્યું છે. ત્યારે અહીં જુઓ કેટલીક હોટ નવી તસવીરો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન