surbhi jyoti is celebrating qurantine birthday Photos viral
  • Home
  • Featured
  • HBD: ટીવીની નાગિનનો સોશિયલ મીડિયામાં ચાલે છે સિક્કો, જુઓ એકથી એક ચઢિયાતી તસવીરો

HBD: ટીવીની નાગિનનો સોશિયલ મીડિયામાં ચાલે છે સિક્કો, જુઓ એકથી એક ચઢિયાતી તસવીરો

 | 4:02 pm IST

ટીવીની ફેમસ નાગિન અભિનેત્રી સુરભિ જ્યોતિ શુક્રવારે 29 મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. એકતાનો હિટ શો નાગિન સીઝન-3માં સુરભિએ પોતાની દમદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા. લોકડાઉનના કારણે તે ક્યાંય બહાર જવાની નથી અને ઘરમાં જ પરિવાર સાથે પોતાનો જન્મદિવસ ઉજવવાની છે. પરિવારના લોકોએ સુરભિને જન્મદિવસને ઉજવવા પ્લાન કર્યો અને દિવસને ખાસ બનાવી દીધો.

હાલમાં સુરભિના કેટલાક હોટ ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે જન્મદિવસે ફેન્સ પણ સોશિયલ મીડિયા પર સુરભિને શુભેચ્છા પાઠવી રહ્યા છે. તો અહીં જુઓ સુરભિના કેટલાક હોટ અને બોલ્ડ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન