surbhi jyoti share new pictures in socia fans said dressing just outstanding
  • Home
  • Photo Gallery
  • સુરભી જ્યોતિએ સોશિયલ મીડિયામાં મચાવી ધુમ, PHOTOS જોઈ ફેન્સ રાજીનાં રેડ

સુરભી જ્યોતિએ સોશિયલ મીડિયામાં મચાવી ધુમ, PHOTOS જોઈ ફેન્સ રાજીનાં રેડ

 | 3:12 pm IST

ટીવી હિરોઈન સુરભી જ્યોતિએ પોતાની એક્ટિંગથી દર્શકોને રાજી કર્યાં જ છે. હવે સુરભીએ સોશિયલ મીડિયામાં નવી તસવીરો અપલોડ કરી છે. આ ફોટો જોઈને લોકો એને ડોલ કહીને બોલાવી રહ્યાં છે. તો અમુક એની ફેશન સેન્સનાં પણ વખાણ કરી રહ્યાં છે.

સુરભીની તસવીરો અપલોડ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં શેર થવા લાગે છે. કરિયરની વાત કરીએ તો સુરભીએ હાલમાં કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત નથી કરી. નાગિન-3 અને કુબુલ હે નામની સિરિયલો પછી સુરભિને સૌ કોઈ ઓળખે છે. જુઓ સુરભીના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન