NIFTY 9,837.40 -66.75  |  SENSEX 31,524.68 +-270.78  |  USD 64.1375 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • સુરેન્દ્રનગરઃ માથા સુધીના પાણીમાં લોકો જીવના જોખમે કરે છે રસ્તો પાર, જુવો વીડિયો

સુરેન્દ્રનગરઃ માથા સુધીના પાણીમાં લોકો જીવના જોખમે કરે છે રસ્તો પાર, જુવો વીડિયો

 | 2:05 pm IST

સુરેન્દ્રનગરમાં વરસાદે તારાજી સર્જી છે. આવી સ્થિતિમાં અનેક રસ્તા અને પૂલ ધોવાઇ ગયા છે. મૂળી તાલુકામાં આવેલો ગોદાવરી પુલ પણ તૂટી પડ્યો છે. આ પૂલમાં 100થી વધારે ફૂટનું ગાબડું પડ્યું છે. જેના કારણે ચાર ગામ સુરેન્દ્રનગરથી જૂદા પડી ગયા છે. આ ગામના લોકો જીવના જોખમે પુલને પાર કરી રહ્યા છે તો ચાલો જોઇએ આ વીડિયો..