Surfing person with Fish in the Sea Viral Video
  • Home
  • Videos
  • Featured Videos
  • દરિયામાં લહેરો અને માછલીઓ સાથે સર્ફિંગ કરતા વ્યક્તિનો દિલધડક Video

દરિયામાં લહેરો અને માછલીઓ સાથે સર્ફિંગ કરતા વ્યક્તિનો દિલધડક Video

 | 2:55 pm IST

દુનિયામાં લોકો અવનવા કરતબ કરતા ખચકાતા નથી. આજના ઇન્ટરનેટ યુગમાં સોશિયલ મીડિયા ઘણું જ પાવરફુલ થઇ ગયુ છે. લોકો અવનવા કરતબો કરી તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દે છે.

તમે દરિયામાં લોકોને સર્ફિંગ કરતા તો જોયા હશે. પણ આ વીડિયોમાં દેખાય છે તેમ એક વ્યક્તિ માછલીઓ સાથે દરિયાના મોજાની સાથે સર્ફિંગ કરતો નજરે પડે છે. તાજેતરમાં આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.