દીકરીઓની હાજરીમાં મમ્મીના ખોળામાં બેસીને સુશે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે - Sandesh
  • Home
  • Photo Gallery
  • દીકરીઓની હાજરીમાં મમ્મીના ખોળામાં બેસીને સુશે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે

દીકરીઓની હાજરીમાં મમ્મીના ખોળામાં બેસીને સુશે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે

 | 2:40 pm IST

19 નવેમ્બરના દિવસે બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેન પોતાનો 41મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તેણે પોતાના આ જન્મદિવસની ઉજવણીની શરૂઆત શુક્રવારે રાત્રે મિત્રો સાથે દુબઈમાં પાર્ટી કરીને કરી છે. સુસ્મિતાએ આ પાર્ટીની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નાખી છે જેમાં તે પોતાની દીકરીઓની હાજરીમાં માતા શુભ્રા સેનના ખોળામાં બેસી છે. આ પોસ્ટ નીચે સુસ્મિતાએ લખ્યું છે કે “Thank you soooooo much for all the #birthday wishes!!!❤ while #SushmitaSen turns #41yrsold today… #Titan (my pet name) remains a baby!!!seen here on my Maa’s lap surrounded by people l love!!! What a happpyyyyy start to my birthday!!! 41 વર્ષની સુસ્મિતા બોલિવૂડની પોપ્યુલર સિંગલ મોમ છે. તેણે 2000માં દીકરી રેનેને અને 2010માં દીકરી અલીશાને એડોપ્ટ કરી છે. હાલમાં રેને 17 વર્ષની અને અલીશા સાત વર્ષની થઈ ગઈ છે.

;