sushmita-sen-celebrated-her-43rd-birthday-with-boyfriend-rohman-shawl-and-family-members-shared-pictures-on-instagram-social-media
  • Home
  • Photo Gallery
  • સુસ્મિતા સેને બોયફ્રેન્ડ સાથે મનાવ્યો 43મો જન્મદિવસ, જુઓ PHOTOS

સુસ્મિતા સેને બોયફ્રેન્ડ સાથે મનાવ્યો 43મો જન્મદિવસ, જુઓ PHOTOS

 | 6:42 pm IST

સુસ્મિતા સેને આ મહિનાની શરૂઆતમાં તેનો 43મો જન્મદિવસ મનાવ્યો હતો. તાજેતરમાં તેણે આ ફોટાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે. જેમાં તેની માતા સુભ્રા સેન, ભાઇ રાજીવ સેન, દિકરી રિની અને અલીશા અને બોયફ્રેન્ડ રોહમન શોલ જોવા મળે છે.

આ સાથે તેણે લખ્યું છે કે “હું મારા 43માં જન્મદિવસે મારી માની ગોદમાં છું, જે મારા માટે એકદમ પરફેક્ટ છે. મને આટલો પ્રેમ અને દુઆઓ આપવા માટે તમારા બધાનો આભાર” થોડા દિવસો પહેલા આ ક્યુટ કપલ ડિઝાઇનર નીતા લુલ્લાના ફેશન શોમાં જોવા મળ્યું હતુ. જ્યાં રોહમન શોલ, સુસ્મિતા માટે ચિયર અપ કરી રહ્યો હતો. સુત્રોનું માનીએ તો બંનેના સબંધો દોસ્તી કરતાં આગળ વધી ગયા છે. સુસ્મિતાનો બોય ફ્રેન્ડ તેના કરતા ઉંમરમાં 15 વર્ષ નાનો છે.