sushmita sen latest workout gonna viral watch video
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: સુષ્મિતા સેનને અમથું આટલી ઉમરે ઝીરો ફિગર નથી, ઉંધે માથે લટકીને કરે છે કસરત

VIDEO: સુષ્મિતા સેનને અમથું આટલી ઉમરે ઝીરો ફિગર નથી, ઉંધે માથે લટકીને કરે છે કસરત

 | 11:27 am IST

સુષ્મિતા સેનની સુંદરતા અને શરીરની ફિટનેશ લોકોને ખુબ આકર્ષે છે. પરંતુ આટલું ફિટ શરીર રાખવા માટે પણ તે કેટલી મહેનત કરે છે એનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે બોડી બેલેન્સ કરતી જોવા મળી રહી છે.

સુષ્મિતા સેન ઘણીવખત વર્કઆઉટનો વીડિયો વાયરલ કરતી રહેતી હોય છે. આ વીડિયોની જો વાત કરવામાં આવે તો રિંગથી શરીરને ઉલ્ટું કરીને કસરત કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યું કે, નિયંત્રણ એક ભ્રમ છે. સંતુલન વાસ્તવિક છે. મગજમાં બેલેન્સ બનાવવા માટે ટ્રેનિંગ, એને વાસ્તવિક રાખો. તો જુઓ અહીં સુષ્મિતાનાં વર્ક આઉટનો એક વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન