Sushmita Hot Picture With Rohman Shawl is Your Vacation Selfie-Goal
  • Home
  • Photo Gallery
  • બોયફ્રેન્ડ સાથે બ્લેક બિકીનીમાં સુષ્મિતાએ શેર કરેલા ફોટો જોઈને ફેન્સ બોલ્યાં ‘જલ્દીથી પરણી જા’

બોયફ્રેન્ડ સાથે બ્લેક બિકીનીમાં સુષ્મિતાએ શેર કરેલા ફોટો જોઈને ફેન્સ બોલ્યાં ‘જલ્દીથી પરણી જા’

 | 3:39 pm IST

મોડેલિંગથી બોલિવૂડ સુધીનાં સફરની સાક્ષી રહેનારી અભિનેત્રી સુષ્મિતા સેનની હાલમાં બોયફ્રેન્ડ સાથે કેટલીક નવી તસવીરો વાયરલ થઈ રહી છે અને જેનાં કારણે લોકો તેને જલ્દી જ લગ્ન કરી લેવાની સલાહ આપે છે. આ ફોટોમાં બંન્ને રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

બોયફ્રેન્ડ રોહમન સાથે સુષ્મિતા આ પહેલા પણ ઘણો હોટ ફોટો અપલોડ કરી ચૂકી છે અને હાલમાં નવા ફોટોઝ અપલોટ કર્યા છે કે જે સોશિયલ મીડિયામાં ખુબ શેર થઈ રહ્યા છે.

આ વખતે શેર કરેલા ફોટોઝમાં બંન્ને બોટમાં જોવા મળી રહ્યા છે અને એકમદ રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે. હવે લોકોએ આ ફોટો પર કોમેન્ટ કરી છે કે જલ્દી જ લગ્ન કરી લો. સુષ્મિતા સેનએ આ ફોટોનાં કેપ્શનમાં LOVE લખ્યું છે. તો જુઓ કેટલાક હોટ ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન