Photos: ગુલાબી કપડામાં ચારૂ આસોપાનો બોલ્ડ અંદાજ, દર્શકો ફાટી આંખે જોતા રહ્યાં – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: ગુલાબી કપડામાં ચારૂ આસોપાનો બોલ્ડ અંદાજ, દર્શકો ફાટી આંખે જોતા રહ્યાં

Photos: ગુલાબી કપડામાં ચારૂ આસોપાનો બોલ્ડ અંદાજ, દર્શકો ફાટી આંખે જોતા રહ્યાં

 | 4:54 pm IST
  • Share

બોલિવુડની ખુબસુરત અભિનેત્રી સુષ્મિતાસેન (Sushmita Sen)ની ભાભી ચારૂ આસોપા (Charu Asopa) એક ટીવી એકટ્રેસ છે હાલ તે ગોવામાં વેકેશન માણી રહી છે. ચારૂએ સોશિયલ મીડિયા પર વેકેશનની તસવીરો શેર કરી હતી. જેને જોઇને પ્રશંસકો તેની સરખામણી સુષ્મિતા સાથે કરી રહ્યા છે.

ચારૂ તેના પતિ રાજીવ સેન (Rajeev Sen) સાથે સમય પસાર કરી છે. ચારૂની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે. 2019માં ચારૂ અને રાજીવના લગ્ન થયા હતા.

તેમના લગ્નજીવનમાં ભંગાણના સમાચારની ચર્ચા શરૂ થઇ હતી. જો કે પાછળથી બંને પક્ષ તરફથી આ માત્ર અને માત્ર અફવાહ હોવાની વાત કરી હતી. તો તમે પણ જોઇલો ચારૂની આ મનમોહક અદાઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન