Sushmita Sen Spot With Mystery Man On Airport
  • Home
  • Featured
  • Photos: 42 વર્ષની સુષ્મિતા જોવા મળી આ ‘મિસ્ટ્રી મેન’ સાથે

Photos: 42 વર્ષની સુષ્મિતા જોવા મળી આ ‘મિસ્ટ્રી મેન’ સાથે

 | 11:33 am IST

બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર ‘મિસ્ટ્રી મેન’ સાથે સ્પોટ થઈ હતી. આ દરમિયાન તે બ્લૂ શર્ટ સાથે જીન્સમાં ઘણી જ સ્ટાઇલિશ લાગી રહી હતી. આ મિસ્ટ્રી બૉય કોણ છે તે તો જાણી શકાયુ નથી, પરંતુ એવું લાગી રહ્યું છે કે બંને ખાસ દોસ્ત છે. 42 વર્ષની સુષ્મિતા પોતાની ફિટનેસને લઇને ઘણી જ એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર અવાર-નવાર પોતાની તસવીરો અને વિડીયો શેર કરતી હોય છે.

42 વર્ષની ઉંમરે પણ સુષ્મિતા પોતાના લૂક અને ફિઝિક્સથી છોકરીઓને ટક્કર આપે છે. તેના લૂક્સ અને સ્ટાઇલને તેના ફેન્સ ઘણું જ પસંદ કરે છે.