sushmita-sen-yoga-with-boyfriend-rohman-shawl-actress-photos-viral covid19
  • Home
  • Featured
  • 45 વર્ષની આ હૉટ અભિનેત્રી લોકડાઉન વચ્ચે રૂમમાં તેનાથી નાના બૉયફ્રેન્ડ સાથે તસવીરો થઇ વાયરલ

45 વર્ષની આ હૉટ અભિનેત્રી લોકડાઉન વચ્ચે રૂમમાં તેનાથી નાના બૉયફ્રેન્ડ સાથે તસવીરો થઇ વાયરલ

 | 9:09 am IST

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન પણ હાલ સેલ્ફ આઇસોલેશનનું પાલન કરતી નજરે પડી રહી છે તે ઘરમાં સમય પસાર કરી રહી છે. પરંતુ ઘરમાં રહેતા અભિનેત્રી સતત સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. સુષ્મિતાએ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમા તે બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે યોગ કરતી નજરે પડી રહી છે. આ તસવીરમાં સુષ્મિતા સેનનો અંદાજ જોવા લાયક છે. જે ખૂબ વાયરલ થઇ રહી છે.

તેને તસવીર પોસ્ટ કરતા લખ્યું કે હાર્ડ સમય અંતિમ નથી હોતા, લોકો તેને હાર્ડ બનાવે છે. જીવન માટે પ્રતિબદ્દ રહેવું ખૂબ શક્તિશાળી છે. જીવનમાં હંમેશા એક રસ્તો શોધો. આપણા લોકોને એક સેવાની જરૂરિયાત છે. દરેક અડચણ વિરુદ્ધ માનસિક રીતે મજબૂતસ અને શારીરિક રીતે સ્વસ્થ રહેવું જોઇએ. જ્યારે પણ ઇશારો હોય તો જીવનની મદદ કરો. જેમા તે રોહમન શોલ સાથે નજરે પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન