NIFTY 10,230.85 +63.40  |  SENSEX 32,633.64 +200.95  |  USD 64.7400 -0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સુસ્મિતા સેન ડીપ નેક ગાઉનમાં લાગી sexy, તસવીરો કરી ઈન્સ્ટા પર શેર

સુસ્મિતા સેન ડીપ નેક ગાઉનમાં લાગી sexy, તસવીરો કરી ઈન્સ્ટા પર શેર

 | 11:13 pm IST

સુસ્મિતા સેન ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહેતી અભિનેત્રીઓમાંથી એક છે. તે અવારનવાર તેના અને તેની દીકરીઓના ફોટા અને વિડીયો ઈન્સ્ટા પર શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરોમાં તે ડીપ નેકના બ્લેક ગાઉનમાં કેટવોક કરતી જોવા મળી હતી. આ ફોટો શેર થવાની સાથે જ લાખો લાઈક્સ મેળવી ચુક્યા છે.