• Home
  • Gujarat
  • સુરેન્દ્રનગરમાં કાળીયાણી ગામની સીમમાંથી મળ્યુ સંદિગ્ધ બોક્સ

સુરેન્દ્રનગરમાં કાળીયાણી ગામની સીમમાંથી મળ્યુ સંદિગ્ધ બોક્સ

 | 11:57 pm IST

સુરેન્દ્રનગરમાં કાળીયાણી ગામની સીમમાંથી સંદિગ્ધ બોક્સ મળી આવ્યું હતું જેમાંથી એન્ટેના અને સર્કિટ મળી આવતા હડકંપ સર્જાયો હતો. સુરેન્દ્રનગરના કાળીયાણી ગામની સીમમાંથી આ બોક્સ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. વનપ્રેમીને આ સંદિગ્ધ બોક્સ મળી આવ્યું હતું.

18072517_200527390452705_1881239893_n18035290_200527367119374_1462213949_n

જોરાવરનગર પોલીસે બોક્સને કબ્જે લઈને વધું તપાસ હાથ ધરી છે. પણ જાણો કેવું છે આ બોક્સ અહિં…

18073201_200527393786038_1089527737_n18072639_200527403786037_514420556_n18052702_200527400452704_1104445402_n18034733_200527407119370_1694515573_n