Swaminarayan God also has the grace, in this temple,
  • Home
  • Featured
  • સ્વયં સ્વામિનારાયણ ભગવાનની પણ કૃપા છે આ મંદિરમાં, કરો હનુમાનજીના દર્શન

સ્વયં સ્વામિનારાયણ ભગવાનની પણ કૃપા છે આ મંદિરમાં, કરો હનુમાનજીના દર્શન

 | 8:47 am IST

દેવ હનુમાનની કૃપા મેળવવા માટે ભક્તો કેટ કેટલાય પ્રયત્નો કરતા હોય છે.દાદાને તેલ અર્પણ કરે છે.સિંદુર ચઢાવે છે.શ્રીરામની ઉપાસના પણ કરે છે અને બજરંગ બલી પણ જાણે ભક્તોની તમામ અરજ સાંભળતા હોય તેમ તમામ ભક્તોને આશિર્વાદ પણ આપે છે.

ત્યારે આજે આપણે જઇશું બજરંગબલીના આવા જ એક કલ્યાણકારી ધામે કે જે ગાંધીનગરના કલોલ પાસે વડુ ગામે સ્થિત છે. કહેવાય છે કે આ મંદિરની સ્થાપનામાં સ્વયં સ્વામિનારાયણ ભગવાનની પણ કૃપા છે અને આ મંદિર સાળંગપુરના કષ્ટભંજન હનુમાન જેટલી જ આભા ભક્તોમાં ધરાવે છે. આવા કલ્યાણકારી ધામના આવો કરીએ દર્શન 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન