Swimming pool fire inspires Erica fernandes, HOT pics go viral
  • Home
  • Featured
  • સ્વિમિંગ પૂલમાં કસૌટી જિંદગીની પ્રેરણાએ લગાવી આગ, HOT તસવીરો વાયરલ

સ્વિમિંગ પૂલમાં કસૌટી જિંદગીની પ્રેરણાએ લગાવી આગ, HOT તસવીરો વાયરલ

 | 8:23 am IST


કસોટી જીંદગી 2ની ફેમ અભિનેત્રી એરિકા ફર્નાડિસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે તેને ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. હવે તે સ્વિમિંગ પૂલમાં રિલેક્સ કરતા નજરે પડી રહી છે જેની તેને તસવીરો શેર કરી છે. તસવીરમાં એરિકાએ બ્લેક સ્વિમવિયરમાં છે. જેમા તેને કિલર એક્સપ્રેસન જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એરિકાની તસવીરો વાયરલ થઇ રહી છે.

તસવીરો શેર કરતા એરિકાએ લખ્યું- ‘Kind of girl who makes you wonder.’ જેમા તેની ડિફરન્ટ પર્સનાલિટી જોવા મળી રહી છે. તે સિવાય એરિકાએ ઇન્સ્ટાગ્રામ પર તેની કો-સ્ટાર સુપ્રિયા પિલગાંવકરની બર્થડે સેલિબ્રેશનની તસવીર શેર કરી છે. તસવીરમાં શાહિર શેખ પણ નજરે પડી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો એરિકા હાલ એકતા કપૂરના શો કસોટી જીંદગી2માં નજરે પડી રહી છે. જેમા તે પ્રેરણાનું પાત્ર ભજવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન