taapsee pannu dance with her sisters on bikini rap song
  • Home
  • Videos
  • Featured Videos
  • બિકીની રૈપ સોન્ગ પર તાપસી પન્નુએ કર્યો ડાન્સ, સાથે અભિનેત્રીની બહેનોનો પણ જોવા મળ્યો દિલકશ અંદાજ

બિકીની રૈપ સોન્ગ પર તાપસી પન્નુએ કર્યો ડાન્સ, સાથે અભિનેત્રીની બહેનોનો પણ જોવા મળ્યો દિલકશ અંદાજ

 | 3:57 pm IST

તાપસી પન્નુ(Taapsee Pannu) માલદીવમાં વેકેશન માણીને મુંબઈ આવી ગઈ છે. પરંતુ હજુ માલદીવ તેના મગજમાંથી ગયું નથી એવું લાગી રહ્યું છે. કારણ કે તે અવાર નવાર ત્યાનાં ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. આ અગાઉ પણ તેણે ઘણા બિકીની ફોટો શેર કર્યા હતા. તે ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બન્યા હતા. આ ફોટોમાં તે તેની બહેન સાથે હોટ લૂકમાં જોવા મળી હતી. ત્યારે હવે એક વીડિયો વાયરલ(Viral Video) થઈ રહ્યો છે જે ભારે ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા(Social Media) પર શેર કરવામાં આવી રહ્યો છે.

તાપસની પન્નુ(Taapsee Pannu) અને તેની બહેનોએ સાથે મળીને રૈપ સોન્ગ પર ડાન્સ પણ કર્યો હતો. આ રૈપ વીડિયો રસોડે મે કોન થા ફેમ યશરાજ મુખાતેએ બનાવ્યો છે. તાપસી(Taapsee Pannu) અને તેની બહેનો આ વીડિયો(Viral Video)માં હોટ લૂકમાં જોવા મળી રહી છે. તેમનો આ સ્ટાઈલિશ અંદાજ ખુબ વખણાઈ રહ્યો છે. આમ તો આ વીડિયો(Viral Video) સોશિયલ મીડિયા(Social Media) સાઈટ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા(Social Media)ના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ(Viral Video) થઈ રહ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન