Taapsee Pannu Post Sizzling Photos on Instagram
  • Home
  • Featured
  • બોલિવુડની બોલ્ડ એક્ટ્રેસ તાપસી પન્નુની ઈન્સ્ટાગ્રામ પર આ છે Sizzling ફોટોઝ

બોલિવુડની બોલ્ડ એક્ટ્રેસ તાપસી પન્નુની ઈન્સ્ટાગ્રામ પર આ છે Sizzling ફોટોઝ

 | 7:21 pm IST

તાપસીને બોલિવુડમાં બોલ્ડ એક્ટ્રેસેસમાંથી એક ગણવામાં આવે છે. તાપસી સતત ચર્ચામાં હોય છે. ક્યારે તેઓ ટ્રેડિંગ ટોપિક્સ પર તેના કોમેન્ટ્સને લઈને તો ક્યારે ફિલ્મ પર્ફોર્મેન્સના કરાણે. તાપસીનો જન્મ નવી દિલ્હીમાં 1લી ઓગસ્ટ 1987માં થયો હતો. તાપસી પન્નુને બોલિવુડમાં બોલ્ડ એક્ટ્રેસ તરીકે પણ માનવામાં આવે છે. તાપસીએ તેના કેટલીક Bold અને Sizzling ફોટોઝ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. જેને તેના ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. ઈન્સ્ટાગ્રામ પર તાપસીના લગભગ 9.5 મિલિયન ફોલોવર્સ છે. ‘બેબી’ અને ‘પિંક’ જેવી ફિલ્મોમાં જોરદાર અભિનય કરી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ તાપસીને સબ્જેક્ટ્સ બેસ્ડ ફિલ્મો કરવી પસંદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન