- Home
- Photo Gallery
- તાપસી પન્નુ કરતાં પણ હોટ છે તેની નાની બહેન, શંકા હોય તો જોઈ લો વાઈરલ PHOTOS

તાપસી પન્નુ કરતાં પણ હોટ છે તેની નાની બહેન, શંકા હોય તો જોઈ લો વાઈરલ PHOTOS
અભિનેત્રી તાપસી પન્નુ પોતાની દમદાર એક્ટિંગ અને બેબાક નિવેદનો આપવા માટે જાણીતી છે. તેમજ અવાર નવાર તે તેના બયાનના કારણે ચર્ચામાં રહેતી હોય છે. કેટલાક સમય પહેલા જ તેણે કહ્યું હતું કે ફિલ્મમાં અમિતાભ કરતાં મારા સીન વધારે છે છતાં લોકો કહે છે કે ફિલ્મ બીગ બીની છે. પરંતુ આ વખતે વાત છે તાપસીની બહેનની. તાપસીની બહેનના હોટ ફોટો વાયરલ થઈ રહ્યા છે.
તાપસી તેના પરિવારને ખુબ પ્રેમ કરે છે અને તેની નાની બહેન શગુન પન્નુ પ્રત્યે તાપસીને ખાસ લગાવ છે. અભિનેત્રી બહેન સાથે ઘણી વાર જોવા મળે છે. તેની બહેન તાપસી કરતાં પણ વધારે હોટ છે અને ડ્રેસિંગ સેન્સમાં પણ તેના વખાણ થઈ રહ્યા છે.
હાલમાં સોશિયલ મીડિયામાં તાપસીની બહેન શગુનના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. શગુને તેના ઓફિશિયલ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે. 28 વર્ષની તાપસીની આ બહેનની બોલિવૂડમાં ડેબ્યૂની પણ ચર્ચા છે. તો જુઓ શગુનના કેટલાક ફોટો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન