PHOTOS: Taapsee Pannu walks the ramp in DLF Mall Of India
  • Home
  • Photo Gallery
  • તાપસી પન્નુનો બિલકુલ નવો અવતાર, PHOTOS જોઈને બોલિવૂડના હોશ ઉડી ગયા!!

તાપસી પન્નુનો બિલકુલ નવો અવતાર, PHOTOS જોઈને બોલિવૂડના હોશ ઉડી ગયા!!

 | 11:15 am IST

મિશન મંગલ સુપરહિટ સાબિત થઈ અને એમાં અભિનેત્રી તરીકે તાપસીએ પણ રોલ નિભાવ્યો હતો. એ બાદ તેની સ્ટાઈલિશ તસવીરો આ પહેલા પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થતી રહેતી હોય છે. ક્યારેક બિકીનીમાં તો ક્યારેક રેમ્પ વોક પર. પરંતુ આ વખતે એક નવો જ અંદાજ જોવા મળ્યો કે જે જોઈને લોકો તાપસીનાં દિવાનાં થઈ રહ્યા છે.

હવે તાપસીએ નોયડામાં થયેલી એક લોન્ચિંગ ઈવેન્ટમાં પોતાનો જલવો બતાવ્યો. કંઈક અલગ જ અંદાજમાં તે જોવા મળી કે જે જોઈને લોકોનાં હોશ ઉડી ગયા. ચોતરફ તેના વખાણ થઈ રહ્યાં છે. આ તસવીરો જોઈને તમે પણ વિચારવા લાગશો કે તાપસી કેટલી ટેલેન્ટેડ છે. તો જુઓ તાપસી પન્નુની કેટલીક તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન