taarak mehta ka ooltah chashma fame surbhi chandna hot photos
  • Home
  • Featured
  • તારક મહેતા શોની સ્વીટી થઈ બોલ્ડ, સોશિયલ મીડિયા પર હોટનેેસ જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

તારક મહેતા શોની સ્વીટી થઈ બોલ્ડ, સોશિયલ મીડિયા પર હોટનેેસ જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

 | 5:44 pm IST

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashma) એ ટીવીનો સૌથી લોકપ્રિય કાર્યક્રમ છે અને તેના કલાકારો પણ તેમના પાત્રો તરીકે ઓળખાય છે. આવું જ એક પાત્ર છે સ્વીટી. અભિનેત્રી સુરભી ચંદનાએ સ્વીટીની ભૂમિકા નિભાવી છે. આ પાત્રથી તેમને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. સુરભી ચંદનાએ તેની અભિનય કારકીર્દિની શરૂઆત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashma)થી 2009માં કરી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ સુરભીને સેલ્સ ગર્લ સ્વીટીના રૂપમાં બતાવી હતી.

સુરભીએ થોડા વર્ષો સુધી સ્વીટીની ભૂમિકા ભજવી હતી અને પછી તે શોથી અલગ થઈ હતી. આ પછી તેને ઘણી ટીવી સિરિયલોમાં લીડ રોલ મળ્યા. ઇશ્કબાઝ અને સંજીવની જેવી સિરીયલોએ તેને લીડ એક્ટ્રેસના એક સ્થાન પર બેસાડી દીધી અને ત્યારપછી તેન તેનું કરિયર એક ટોપ પર આવી ગયું. તો જુઓ સ્વીટી સુરભીના કેટલાક હોટ અને બોલ્ડ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન