taarak mehta ka ooltah chashmah 11 years munmun dutta shares photos
  • Home
  • Photo Gallery
  • ‘તારક મહેતા’નાં 11 વર્ષ પુરા થવાથી બબીતાજી રાજીનાં રેડ, શેર કર્યા બધાના અંગત PHOTOS

‘તારક મહેતા’નાં 11 વર્ષ પુરા થવાથી બબીતાજી રાજીનાં રેડ, શેર કર્યા બધાના અંગત PHOTOS

 | 10:23 am IST

ટીવીનો ખુબ પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં આજે 11 વર્ષ પુરા થયા છે. 11 વર્ષ પછી પણ આજે આ શો લોકોનાં દિલમાં રાજ કરી રહ્યો છે. બધા જ પાત્રો ઘર ઘરમાં ખુબ પ્રખ્યાત છે. આ ખુશીનાં મોકા પર બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ પર્સનલ તસવીરો વાયરલ કરી છે. જે તમે ક્યારેય ન જોઈ હોય એવી તસવીરો બબીતાજીએ વાયરલ કરી છે.

આ તસવીરો સિંગાપુરના સ્પેશિયલ એપિસોડ દરમિયાનની છે. ફોટો શેર કરતાની સાથે જ મુનમુન દત્તાએ લખ્યું કે, Happy 11 years to team #TMKOC .. Blessed and grateful everyday ❤️🙏🏻. તો જુઓ આ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન